Aapnu Mukh Joi Lyrics & Tabs by Manhar Udhas

Aapnu Mukh Joi

guitar chords lyrics

Manhar Udhas

Album : AamantranPlayStop

દિલને ગમતીલો ઘાટ ને ઘેરો ના મળ્યો માત્ર એકાન્ત મળ્યુ કોઈ ઉમેરો ન મળ્યો આપણા યુગનુ આ કમભાગ્ય છે કેવુ ભારી કે ગયા ચાંદ સુધી ને કોઇ ચહેરો ના મળ્યો. આપનું મુખ જોઇ મનમાં થાય છે (2) ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે (2) ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે જાગવાનુ મન ઘણુયે થાય છે (2) આંખ ખોલું છું તો સપના જાય છે(2) ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે આપ શું સમજો હ્યદયની વાતમાં(2) આપને ક્યાં દર્દ જેવુ થાય છે ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે આંસુઓમાં થઈ ગયો તરબોળ હું (2) આપનું દિલ તો ય ક્યાં ભીંજાય છે(2) ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે દુઃખ પડે છે એનો આદિલ ગમ ન કર(3) ભાગ્યમાં જે હોય છે તે થાય છે (2) ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે ચાંદ પર લોકો અમસ્તા જાય છે આપનું મુખ જોઇ મનમાં થાય છે


Like us on Facebook.....
-> Loading Time :0.0079 sec